ઉપરોક્ત જુનિયર કલાર્ક વર્ગ-૩ની મુખ્ય પરીક્ષાની ચારેય સિરીઝની Final Answer key મૂકવામાં આવેલ છે. જે તે સિરીઝમાં સુધારો થયેલ છે તેની નોંધ નીચે મૂકેલી છે તે ધ્યાને લેવી.
તા. 03-05-2026,
રવિવારે TAT Secondary
ની જાહેર
પરીક્ષા હોય
જુનિયર
કલાર્ક
વર્ગ-૩ ની
મુખ્ય
પરીક્ષાની
તારીખમાં
ફેરફાર થયેલ
છે. હવે
જુનિયર
કલાર્ક
વર્ગ-૩ ની
મુખ્ય
પરીક્ષા તા.
04-05-2026, સોમવારે
લેવામાં
આવશે...જેની
સંબંધિત
ઉમેદવારે
નોંધ લેવી...
જુનિયર
ક્લાર્ક
વર્ગ - 3 ની Eligible
ઉમેદવારની
મુખ્ય કસોટી
તા. 03-05-2026 ને
રવિવારે
રહેશે. આગળની
સૂચનાઓ માટે
વેબસાઇટ
તેમજ ઇમેઇલ
જોતા રહેવું.
ઉપરોક્ત
જુનિયર
કલાર્ક
વર્ગ-૩ની
પ્રાથમિક
પરીક્ષાની
ચારેય
સિરીઝની
ફાઇનલ આન્સર
key મૂકવામાં
આવેલ છે. આ
આન્સર key માં
જે તે સુધારા
થયા છે તેની
નોંધ
મૂકવામાં
આવી છે.